સનાતન સ્તોત્ર અને ગ્રંથ સંગ્રહ
શ્રીગણેશ
સનાતન દેવ

શ્રીવિઘ્નેશ્વર અષ્ટોત્તરશતનામાવલિઃ

श्रीविघ्नेश्वर अष्टोत्तरशतनामावलिः
રચયિતા: પારંપરિક વાચન સંખ્યા: 1
23px

શ્રીવિઘ્નેશ્વરાષ્ટોત્તરશતનામાવલિઃ
ૐ વિનાયકાય નમઃ ૐ વિઘ્નરાજાયનમઃ ૐ ગૌરીપુત્રાયનમઃ ૐ ગણેશ્વરાયનમઃ ૐ
સ્કન્દાગ્રજાયનમઃ ૐ અવ્યયાયનમઃ ૐ પૂતાયનમઃ ૐ દક્ષાયનમઃ ૐ અધ્યક્ષાયનમઃ ૐ દ્વિજપ્રિયાયનમઃ ૐ
અગ્નિગર્ભચ્છિદેનમઃ ૐ ઇન્દ્રશ્રીપ્રદાયનમઃ ૐ વાણીબલપ્રદાયનમઃ ૐ સર્વસિદ્ધિપ્રદાયનમઃ ૐ
શર્વતનયાયનમઃ ૐ શર્વરીપ્રિયાયનમઃ ૐ સર્વાત્મકાયનમઃ ૐ સૃષ્ટિકર્ત્રેનમઃ ૐ
દેવાયનમઃ ૐ અનેકાર્ચિતાય નમઃનમઃ ૐ ૨૦
ૐ શિવાય નમઃનમઃ ૐ શુદ્ધાયનમઃ ૐ બુદ્ધિપ્રિયાયનમઃ ૐ શાન્તાયનમઃ ૐ બ્રહ્મચારિણેનમઃ ૐ
ગજાનનાયનમઃ ૐ દ્વૈમાત્રેયાયનમઃ ૐ મુનિસ્તુત્યાયનમઃ ૐ ભક્તવિઘ્નવિનાશનાયનમઃ ૐ
એકદન્તાયનમઃ ૐ ચતુર્બાહવેનમઃ ૐ ચતુરાયનમઃ ૐ શક્તિસંયુતાયનમઃ ૐ લમ્બોદરાયનમઃ ૐ
શૂર્પકર્ણાયનમઃ ૐ હરયેનમઃ ૐ બ્રહ્મવિદેનમઃ ૐ ઉત્તમાયનમઃ ૐ કાલાયનમઃ ૐ ગ્રહપતયે નમઃનમઃ ૐ ૪૦
ૐ કામિને નમઃનમઃ ૐ સોમસૂર્યાગ્નિલોચનાયનમઃ ૐ પાશાઙ્કુશધરાયનમઃ ૐ
ચણ્ડાયનમઃ ૐ ગુણાતીતાયનમઃ ૐ નિરઞ્જનાયનમઃ ૐ અકલ્મષાયનમઃ ૐ સ્વયંસિદ્ધાયનમઃ ૐ
સિદ્ધાર્ચિતપદામ્બુજાયનમઃ ૐ બીજપૂરફલાસક્તાયનમઃ ૐ વરદાયનમઃ ૐ શાશ્વતાયનમઃ ૐ
કૃતયેનમઃ ૐ દ્વિજપ્રિયાયનમઃ ૐ વીતભયાયનમઃ ૐ ગદિનેનમઃ ૐ ચક્રિણેનમઃ ૐ
ઇક્ષુચાપધૃતેનમઃ ૐ વિદ્વત્પ્રિયાયનમઃ ૐ શ્રીદાય નમઃનમઃ ૐ ૬૦
ૐ અજાય નમઃનમઃ ૐ ઉત્પલકરાયનમઃ ૐ શ્રીપતયેનમઃ ૐ સ્તુતિહર્ષિતાયનમઃ ૐ
કુલાદ્રિભેત્ત્રેનમઃ ૐ જટિલાયનમઃ ૐ કલિકલ્મષનાશનાયનમઃ ૐ ચન્દ્રચૂડામણયેનમઃ ૐ
કાન્તાયનમઃ ૐ પાપહારિણેનમઃ ૐ સમાહિતાયનમઃ ૐ આશ્રિતાયનમઃ ૐ શ્રીકરાયનમઃ ૐ
સૌમ્યાયનમઃ ૐ ભક્તવાઞ્છિતદાયકાયનમઃ ૐ શાન્તાયનમઃ ૐ કૈવલ્યસુખદાયનમઃ ૐ
સચ્ચિદાનન્દવિગ્રહાયનમઃ ૐ જ્ઞાનિનેનમઃ ૐ દયાયુતાય નમઃનમઃ ૐ ૮૦
ૐ દાન્તાયનમઃ ૐ બ્રહ્મણેનમઃ ૐ દ્વેષવિવર્જિતાયનમઃ ૐ પ્રમત્તદૈત્યભયદાયનમઃ ૐ
શ્રીકણ્ઠાયનમઃ ૐ વિબુધેશ્વરાયનમઃ ૐ રમાર્ચિતાયનમઃ ૐ વિધયેનમઃ ૐ
નાગરાજયજ્ઞોપવીતકાયનમઃ ૐ સ્થૂલકણ્ઠાયનમઃ ૐ સ્વયઙ્કર્ત્રેનમઃ ૐ
સામઘોષપ્રિયાયનમઃ ૐ પરાયનમઃ ૐ સ્થૂલતુણ્ડાયનમઃ ૐ અગ્રણ્યેનમઃ ૐ ધીરાયનમઃ ૐ
વાગીશાયનમઃ ૐ સિદ્ધિદાયકાયનમઃ ૐ દૂર્વાબિલ્વપ્રિયાયનમઃ ૐ અવ્યક્તમૂર્તયે નમઃનમઃ ૐ ૧૦૦
ૐ અદ્ભુતમૂર્તિમતે નમઃનમઃ ૐ શૈલેન્દ્રતનુજોત્સઙ્ગખેલનોત્સુકમાનસાયનમઃ ૐ
સ્વલાવણ્યસુધાસારાયનમઃ ૐ જિતમન્મથવિગ્રહાયનમઃ ૐ સમસ્તજગદાધારાયનમઃ ૐ
માયિનેનમઃ ૐ મૂષકવાહનાયનમઃ ૐ હૃષ્ટાયનમઃ ૐ તુષ્ટાયનમઃ ૐ પ્રસન્નાત્મનેનમઃ ૐ
સર્વસિદ્ધિપ્રદાયકાય નમઃ ૐ ૧૧૧

ઇતિ વિઘ્નેશાષ્ટોત્તરશતનામાવલિઃ

પાઠ જપ: 0/108
प्रतिलिपि (Copy) भयो!